Saturday - Jul 04, 2026

વાંકાનેર નજીક પહેલા માળેથી પડી જતા શ્રમિકનું મોત

વાંકાનેર નજીક પહેલા માળેથી પડી જતા શ્રમિકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કલેઆર્ટ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની રાજેન્દ્રકુમાર મંગલકુમાર ઉ.40 નામના શ્રમિક યુવાનનું લેબર કવાટર્સમાં પહેલા માળેથી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.