Saturday - May 16, 2026

વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા જન્માષ્ટમીના પર્વને અનુલક્ષી કૃષ્ણ ક્વિઝ યોજાઈ.

મોરબી:- મોરબીમાં ગઈકાલે તારીખ 10 ઓગસ્ટના રોજ શ્રી વરીયા પ્રજાપતિ જગ મંડળ દ્વારા એક જન્માષ્ટમીને અનુલક્ષીને કૃષ્ણ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આ સ્પર્ધાનું મુખ્ય હેતું લોકો કૃષ્ણ જીવન ચરિત્રના વાંચન તરફ દોરાઈ અને કૃષ્ણ ચરિત્રને સમજીને જીવનમાં અનુસરે તે હેતુથી આ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં 12 વર્ષના બાળકથી માંડીને 75 વર્ષ સુધીના વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો.

વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા જન્માષ્ટમીના પર્વને અનુલક્ષી કૃષ્ણ ક્વિઝ યોજાઈ.
વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા જન્માષ્ટમીના પર્વને અનુલક્ષી કૃષ્ણ ક્વિઝ યોજાઈ.
વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા જન્માષ્ટમીના પર્વને અનુલક્ષી કૃષ્ણ ક્વિઝ યોજાઈ.

  આ સ્પર્ધામાં પ્રથમ નંબરે નારણીયા મિત લલિતભાઈ બીજા નંબરે મહીજડિયા રેખાબેન જયેશભાઈ અને ત્રીજા નંબરે નારણીયા દિનેશભાઈ આંબાભાઈ વિજેતા જાહેર થયા હતા, આ ઉપરાંત જયતીભાઈ મોહનભાઈ ભોરણીયા બરાસરા પાર્થ જયેશભાઈ અને બરાસરા ધ્રુવ રમણીકભાઈને પણ પ્રોત્સાહન રૂપે વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.