Wednesday - Nov 05, 2025

મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા બે ઝબ્બે

મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી આરોપી રવિભાઈ સવજીભાઈ ખાખરીયા અને આરોપી અબ્દુલભાઇ ખાનભાઇ મોગલને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.