Saturday - Aug 22, 2026

વાંકાનેરના રાણેકપર ગામની નદીમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

વાંકાનેરના રાણેકપર ગામની નદીમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

મોરબી : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે આવેલ મહા નદીમાં ડૂબી જતા મૂળ અમદાવાદના ધોળકા તાલુકાના ચલોડા ગામના વતની અને હાલમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સુકેતગીરી જીતેન્દ્રગીરી ગોસ્વામી ઉ.વ.42 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.