મોરબી : મોરબી તાલુકાના બેલા ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી ગાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઇ વરાણીયા ઉ.વ.38 નામના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.