Thursday - Jul 02, 2026

મોરબીના નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જવાથી ચાર વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત

મોરબીના નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જવાથી ચાર વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત

મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા પિયુષ અનુભાઈ પરમાર ઉ.4 નામના માસૂમ બાળકનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.