Tuesday - May 05, 2026

જુના ઘાટીલા ગામે તિરંગા યાત્રાનું આયોજન

જુના ઘાટીલા ગામે તિરંગા યાત્રાનું આયોજન

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અંતર્ગત મોરબીમાં માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં નાના ભૂલકાઓ પણ જોડાયા હતા અને દેશભક્તિનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

જુના ઘાટીલા ગામે તિરંગા યાત્રાનું આયોજન