મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા મહેશ્વરીબેન જીતુભાઇ લોબરીયા ઉ.20 નામની યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.