Saturday - Jul 04, 2026

વાંકાનેર તાલુકાના સરતાનપરની સિરામિક ફેકટરીમાં જમતા જમતા જ યુવાનનું પ્રાણપ્રઃખેરુ ઉડી ગયું

વાંકાનેર તાલુકાના સરતાનપરની સિરામિક ફેકટરીમાં જમતા જમતા જ યુવાનનું પ્રાણપ્રઃખેરુ ઉડી ગયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આવેલ ટીટી સેનેટરીવેર્સ કંપનીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા ચંદનકુમાર પ્રભુભાઈ મહેતા ઉ.25 નામનો શ્રમિક ગત તા.1 જાન્યુઆરીના રોજ જમતો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા મૃત્યુ નીપજયું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.