Saturday - May 16, 2026

હળવદના જુના ઢવાણા ગામે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પીને યુવકે જીવનનો અંત આણ્યો

હળવદના જુના ઢવાણા ગામે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પીને યુવકે જીવનનો અંત આણ્યો

હળવદ : હળવદ તાલુકાના જુના ઢવાણા ગામે રહેતા સંજયભાઈ નાનજીભાઈ સારદીયા ઉ.34 નામના યુવકને છેલ્લા છ મહિનાથી માનસિક બીમારી હોય માનસિક બીમારીથી કંટાળી જઈ ખડ મારવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે ધ્રાંગધ્રાની જિંદગી હોસ્પિટલમાં ખસેડવમાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.