Friday - Jul 17, 2026

મોરબીમાં ઘરે બાથરૂમ પડી જતા યુવાનનું મોત

મોરબીમાં ઘરે બાથરૂમ પડી જતા યુવાનનું મોત

મોરબીના ભડિયાદ કાટા નજીક આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મધુવનભાઈ ભગવનજીભાઈ મકવાણા ઉ.32 નામના યુવાન પોતાના ઘેર બાથરૂમમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.