Thursday - Aug 20, 2026

ટંકારાના નસીતપરમા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ટંકારાના નસીતપરમા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં આવેલ નીલકંઠ ઇન્ટિરિયસ ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ પોરબંદરના ખાંભોદર ગામના વતની હિરેન ભરતભાઇ રાઠોડ ઉ.19 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.