Sunday - Aug 16, 2026

રાજપર ગામે અઘારા પરિવારનું સ્નેહમિલન યોજાયું.

રાજપર ગામે અઘારા પરિવારનું સ્નેહમિલન યોજાયું.

દિવાળી પછીના દિવસે સાલ મુબારક પાઠવીને નવા વર્ષની એકમેકને હાર્દિક શુભકામનાઓ આપવાની વર્ષોથી પરંપરા છે. જો કે દિવળી  પછી બે ત્રણ મહિના સુધી આ સાલ મુબારકનો દૌર છે. ત્યારે આજે તા. ૭/૧/૨૦૨૪ રવિવારના રોજ મોરબીના રાજપર ગામે તેમજ અન્ય ગામોમાં રાબેતા સમસ્ત અઘારા પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું.જેમાં નસિતપર, રાજપર અને સરધાર ગામના અઘારા પરિવારના બધા પરિવારજનો ભેગા થયા હતા અને માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ હવન બાદ બધા પરિવારજનોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરી નવા વર્ષથી એકમેકને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એકદમ સ્વસ્થ આરોગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજપર ગામે અઘારા પરિવારનું સ્નેહમિલન યોજાયું.