Tuesday - Jul 14, 2026

કાલે ધો.12નું પરિણામ, 10:30 વાગ્યે બોર્ડની વેબસાઈટમાં પરિણામ જાહેર થશે

કાલે ધો.12નું પરિણામ, 10:30 વાગ્યે બોર્ડની વેબસાઈટમાં પરિણામ જાહેર થશે

મોરબી : ગુજરાત ઉચ્ચરતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સોમવારે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. શિક્ષણમંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

કાલે ધો.12નું પરિણામ, 10:30 વાગ્યે બોર્ડની વેબસાઈટમાં પરિણામ જાહેર થશે

ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.5/5/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(સીટ નંબર) એન્ટર કરી મેળવી શકશે તથા વોટ્સએપ નંબર 6357300971 ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે એવું પ્રથમ વખત બની રહ્યું છે સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ બન્નેનું પરિણામ એક સાથે જાહેર થઈ રહ્યું છે.