Saturday - May 16, 2026

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે તારીખ 14 અને 15 એ કારીયા ઠાકરના મંદિરનો પુનઃ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે તારીખ 14 અને 15 એ કારીયા ઠાકરના મંદિરનો પુનઃ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

મોરબી:- મોરબી તાલુકાના વનાળીયા (શારદાનગર) ગામે સમસ્ત અજાણા પરિવાર દ્વારા ભગવાન કારીયા ઠાકર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તારીખ 14 અને 15 એમ બે દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે. જેમાં તારીખ 14 એ સંતવાણી અને તારીખ 15 એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસ સુધી ચાલશે,તો સમસ્ત મચ્છુ કાંઠાના તેમજ હાલાર પ્રાંતના રબારી સમાજને આ મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. તેમ વનાળીયા (શારદાનગર) અજાણા પરિવારની યાદીમાં જણાવ્યું છે.

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે તારીખ 14 અને 15 એ કારીયા ઠાકરના મંદિરનો પુનઃ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.