મોરબી:- સમસ્ત કડવા પાટીદાર રાજપરા પરિવાર દ્વારા મલાર માતાજી નો દ્રિતીય પાટોત્સવ આગામી તારીખ 16/5/2025 ના શુભ દિને નિર્ધારિત કરેલ છે. આ ભકિતભાવ ભર્યા ધાર્મિક પ્રસંગે રાજપરા પરિવારના આંગણે આવેલ રૂડા અવસરે પધારવા સમસ્ત કડવા પાટીદાર રાજપરા પરિવારને ભાવ ભર્યું આમંત્રણ છે.
મલાર માતાજી મંદિરે બીડુ હોમવાનું શુભ મુહર્ત બપોરે 3:30 કલાકે છે.
આ પાટોત્સવ અંતર્ગત તારીખ 15/5/2025 ગુરુવાર સાંજે 4:30 કલાકે માતાજી મંદિર માનસર ખાતે માતાજીના રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ 16/5/2025 શુક્રવારે બપોરે 11:00 કલાકે મલાર માતાજી મંદિર માનસર ખાતે રાખવામાં આવ્યું છે.
નિમંત્રણ સ્થળ:- સમસ્ત રાજપરા પરિવાર
મુ. માનસર તા.જી.મોરબી. કોન્ટેક્ટ નંબર 96648 64789