પ્રીમિયમ બ્રાઇડલ, રિયલ ડાયમંડ, પોલકી ડાયમંડ, મોન્ઝો ડાયમંડ, રોઝ ગોલ્ડ, પ્રીમિયમ એન્ટિક અને પ્લેટીનીયમ કલેક્શન સહિતના આભૂષણો અદભુત ખજાનો મહિલાઓમાં જબરું આકર્ષણ જમાવશે
મોરબી : બહેનો માટે આભૂષણ સુંદરતામાં ચાર ચાંદ લાવે છે. ત્યારે વર્તમાન સમયમાં તહેવારો ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ તમામ વર્ગની મહિલાઓ મનમોહક સોના ચાંદીના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે. સોના ચાંદીના સેલ અને પ્રદર્શન માટે મહારાણી ગોલ્ડ એન્ડ જવેલરી મહિલા વર્ગ માટે વિશ્વસનીય સ્થળ છે. આથી મોરબીના આંગણે મહિલાઓ માટે સોનાની ખરીદી અને અદભુત ઘરેણાંનો ખજાનો નિહાળવાનો મહા અવસર આવ્યો છે. આગામી શનિવારથી ત્રણ દિવસ મહારાણી ડાયમંડ & ગોલ્ડ જવેલરી એક્ઝિબિશનનો પ્રારંભ થશે. તેથી સોનાના આભૂષણોના ખરીદીનો આ સુવર્ણ અવસર મહિલાઓને ચૂકવા જેવો નથી.
મોરબીના રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટ પાસે આવેલ ઉમા હોલમાં આગામી તા.10, 11 અને 12 મેના રોજ મહારાની ડાયમંડ & ગોલ્ડ જવેલરી એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોનાના જાત જાતના ઘરેણાંનો અદભુત ખજાનો નિહાળવા મળશે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10થી રાત્રે 10નો રાખવામાં આવ્યો છે. આભૂષણોના એક્ઝિબિશનમાં પ્રીમિયમ બ્રાઇડલ, રિયલ ડાયમંડ, પોલકી ડાયમંડ, મોન્ઝો ડાયમંડ, રોઝ ગોલ્ડ, પ્રીમિયમ એન્ટિક અને પ્લેટીનીયમ કલેક્શન સૌના મન મોહી લેશે.
આભૂષણોના એક્ઝિબિશનમાં એકદમ વ્યાજબી મેકિંગ ચાર્જ ઉપર એકથી એક ચડિયાતા આભૂષણોનો ખજનો જોવા મળશે. તેથી સોનાની ખરીદીના આ મહા અવસરનો લાભ લેવા તમામ મોરબીવાસીઓને આયોજકોએ અપીલ કરી છે.
તા.10, 11, 12 મે
સમય : સવારે 10થી રાત્રે 10
સ્થળ : ઉમા હોલ,
કેપિટલ માર્કેટ પાસે,
રવાપર રોડ, મોરબી
મો.નં. 7373747572