Thursday - Jul 02, 2026

માળીયાના જુના ઘાટીલામાં ભૂલથી દવાના ગ્લાસમાં પાણી પી લેનાર પરિણીતાનું મોત

માળીયાના જુના ઘાટીલામાં ભૂલથી દવાના ગ્લાસમાં પાણી પી લેનાર પરિણીતાનું મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં દિનેશભાઇ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ ધાનપુર દાહોદના વતની બુધલીબેન અશ્વિનભાઈ ધાણકાપગી ઉ વ.19 નામની પરિણીતાએ ગત તા.4ના રોજ ભૂલથી કપાસમાં છાંટવાની દવા વાળા ગ્લાસમાં પાણી પી લેતા સારવાર દરમિયાન તા.12ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.