ટંકારા : ટંકારા શહેરમાં સરકારી હોસ્પિટલ પાછળ ભાડાના મકાનમાં મોટાભાઈ સાથે રહેતા હરેશભાઇ દિનેશભાઇ જાદવ ઉ.27 નામનો યુવક મકાનના ફળિયામાં સૂતો હોય નિંદ્રાવસ્થામાં જ કોઈ કારણોસર મૃત્યુ થતા બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.