Wednesday - Apr 29, 2026

જે.પી.જવેલર્સમાં ભવ્ય ઓફર્સ સાથે સ્વરા’ બ્રાઇડલ કલેક્શનના એકથી એક ચડિયાતા આભુષણોની ખરીદી માટે હજુ બે દિવસની સુવર્ણ તક

જે.પી.જવેલર્સમાં ભવ્ય ઓફર્સ સાથે સ્વરા’ બ્રાઇડલ કલેક્શનના એકથી એક ચડિયાતા આભુષણોની ખરીદી માટે હજુ બે દિવસની સુવર્ણ તક

મોરબીમાં વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી JP જવેલર્સ દ્વારા ગત બુધવારથી ચાર દિવસના ભવ્ય એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને વિવિધ ઓફર્સ પર જવેલરીની ખરીદી માટેના ખાસ ચાર દિવસના ભવ્ય એક્ઝાબિશનના હવે બે દિવસ જ બાકી હોય મોરબીવાસીઓને સ્વરા કલેક્શનના આભૂષણો ધમાકેદાર ઓફર્સ સાથે ખરીદવાની સુવર્ણ તક મળશે

જે.પી.જવેલર્સમાં ભવ્ય ઓફર્સ સાથે સ્વરા’ બ્રાઇડલ કલેક્શનના એકથી એક ચડિયાતા આભુષણોની ખરીદી માટે હજુ બે દિવસની સુવર્ણ તક

મોરબીમાં જવેલર્સની દુનિયામાં ગુંજતું નામ J.P. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. J.P. જવેલર્સ દ્વારા ગત તા.10, 11, 12 અને 13 જાન્યુઆરી એમ ચાર દિવસ રવાપર રોડ ઉપર સ્વાગત ચોકડીએ આવેલ કેપિટલ હાઉસમાં ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝાબિશનને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. ચાર દિવસના એક્ઝાબિશનના હવે બે દિવસ વીતી ગયા હોય અને હજુ બે દિવસ બાકી હોવાથી આ એક્ઝિબિશનમાં સ્વરાનું ખાસ બ્રાઇડલ કલેક્શનમાં લોન્ગ સેટ, મંગલસૂત્ર, કંદોરો, ટૂંકા સેટ, ચોકર, પાટલા બંગડી, બલોયા સહિતના અનેક આભૂષણો, રિયલ ડાયમંડ, રિયલ પોલકી અને રિયલ વિલંદી કલેક્શન ઉપર 0 ટકા મજૂરી લેવામાં આવશે. જ્યારે એન્ટિકના દાગીનાની ઘડામણ ઉપર ખાસ ડિસ્કાઉન્ટ, એક્ઝિબિશનમાં જવેલરીનું એકથી એક ચડિયાતું મનમોહક કલેક્શનમાં આકર્ષક જવેલરી ફાયદા સાથે ખરીદવાનો આ સુવર્ણ તક ચૂકતા નહિ.

જે.પી.જવેલર્સમાં ભવ્ય ઓફર્સ સાથે સ્વરા’ બ્રાઇડલ કલેક્શનના એકથી એક ચડિયાતા આભુષણોની ખરીદી માટે હજુ બે દિવસની સુવર્ણ તક

એક્ઝિબિશનમાં કેવું કેવું કલેક્શન હશે ?
● સ્પેશિયલ પ્રીમિયમ બ્રાઇડલ
● રિયલ ડાયમંડ
● રિયલ પોલકી
● રિયલ વિલંદી
● મોન્ઝો ડાયમંડ
● રોઝ ગોલ્ડ
● પ્રીમિયમ એન્ટિક
● પ્લેટીનિયમ
● રોઝ એન્ટિક
● ઇટાલિયન
● હેરિટેજ

સરનામું : કેપિટલ માર્કેટ,રવાપર રોડ, ગ્રાઉન્ડ ફ્લોર્સ,મોરબી.

મોં.99789 46000,98980 33685,94286 41256