Wednesday - Nov 05, 2025

વાંકાનેરના સરતાનપર ગામે ચકલા પોપટનો જુગાર રમતા છ ઝબ્બે

વાંકાનેરના સરતાનપર ગામે ચકલા પોપટનો જુગાર રમતા છ ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર ગામના રામજી મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમી રહેલા આરોપી ગેલાભાઇ જીણાભાઇ મારસુણીયા, નવઘણભાઇ જલારામભાઇ સીંહોરા, કમલેશભાઇ પ્રેમજીભાઇ ફીસડીયા, મનજીભાઇ છગનભાઇ સરાવાડીયા, આનંદભાઇ બાબભાઇ ગોહિલ અને સહદેવભાઇ વેરશીભાઇ સરાવાડીયાને રોકડા રૂપિયા 10,510 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.