Thursday - Jul 02, 2026

Shri Shiv Shakti Kothi Icecream હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ, lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

Shri Shiv Shakti Kothi Icecream હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ,
lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

લોકોનોમી માત્ર એક એપ નથી પરંતુ મોરબી શહેરના દરેક નાના મોટા વેપારીઓને ડિજિટલ બનાવવાનું લક્ષ્ય છે. 

શ્રી શિવ  શક્તિ કોઠી આઇસક્રીમ
અમરેલીની પ્રસિદ્ધ now in મોરબી!

હવે મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં મળી રહેશે નેચરલ સ્વાદનો વિશાળ ખજાનો..
તો રાહ કોની જુઓ છો ?

આવી જાવ શ્રી શિવ શક્તિ કોઠી આઇસક્રીમમાં.
કોઈ ક્યે એમ નહિ પણ એકવાર મુલાકાત કરી, ટેસ્ટ કરી ને પછી ખાતરી કરો.
બારેમાસ તેમજ દરેક ઉપવાસ માં શ્રદ્ધાથી, વિશ્વાસથી ખાઈ શકાય તેવી ૧૦૦% ગેરેંટી વાળી નેચરલ કોઠી આઇસક્રીમ આપને અહીં મળશે.

અહીં મળશે:
નેચરલ કોઠી આઇસક્રીમ
શ્રીખંડ
કેન્ડી
તથા ધોરાજી નો પ્રખ્યાત હિતુલાલ નો આઇસક્રીમ અને શ્રીખંડ તો ખરોજ.

ફેમેલી પેકમાં આઇસક્રીમ મળશે તેમજ આપના દરેક શુભ પ્રસંગ ના ઓર્ડર લેવામાં આવશે.

માટે એક વાર જરૂર મુલાકાત લો અને ટેસ્ટ કરીને ખુદ અનુભવ કરો અમારું વિશાળ રેન્જ અને અનોખો સ્વાદ!

અમારું એડ્રેસ છે દુકાન નં. ૨, બિલવા ટ્રેડ, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-૨

પિયૂષભાઈ - 9909612536
સ્મિતભાઈ - 7405336836

સામાંકાંઠા વિસ્તારમાં અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.

App Download કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો
https://onelink.to/crk5fk

લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય "વોકલ ફોર લોકલ".

ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.