લોકોનોમી માત્ર એક એપ નથી પરંતુ મોરબી શહેરના દરેક નાના મોટા વેપારીઓને ડિજિટલ બનાવવાનું લક્ષ્ય છે.
સાયકલ લેવી છે ? રમકડાં લેવા છે ? ક્રિકેટ કે સ્પોર્ટ ની કઈ વસ્તુ લેવી છે ? તો બસ એક જ જગ્યા પર શ્રી દ્વારકેશ સાયકલ અને ટોયઝમાં.
આજે જ શો રૂમ ની મુલાકાત કરો અને આપનાં બાળકો માટે વિવિધ રમકડાં અને સાયકલ ની ખરીદી કરો .
માત્ર બાળકો જ નહિ પણ મોટા વ્યક્તિઓ માટે પણ સાયકલમાં અઢળક મોડેલ અવેલેબલ છે.
અહીં રેગ્યુલર મોટી મોટી ઓફર ની સાથે તહેવાર દરમિયાન સાયકલ ની ખરીદી પર ચોક્કસ ગિફ્ટ તો ખરીજ.
નવી સાયકલ | રીપેરીંગ | સ્પેર પાર્ટસ બધુંજ અવેલેબલ
Near Mahavir society, opp. new bus stand road,swachhta road, Morbi
???? 8347239364
App Download કરવા માટે નીચે????લિંક પર ક્લિક કરો
https://onelink.to/crk5fk
લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય "વોકલ ફોર લોકલ".
ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.