Monday - Apr 27, 2026

શ્રી દશાશ્રીમાળી મોરબી સુખડીયા સમાજ દ્વારા વિધાર્થી સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૩ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી દશાશ્રીમાળી મોરબી સુખડીયા સમાજ દ્વારા વિધાર્થી સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૩ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સરસ્વતી સન્માન સમારોહ ના મુખ્ય અતિથિ આપણા લોક લાડીલા મોરબી તેમજ માળીયા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા એ વિશેષ હાજરી આપી હતી.

શ્રી કાંતિભાઈ અમૃતિયા ના વરદ હસ્તે તેમજ મોરબી સુખડીયા સમાજ ના ટ્રસ્ટી  મંડળ,ખિમાભાઇ મકવાણા, રાજેશભાઈ કાલાવડીયા, સંજયભાઈ શેઠ, પ્રવિણભાઇ અમદાવાદી, નવીનભાઈ માડલીયા, કાનાભાઇ ખભાતી, કમલેશભાઈ મકવાણા સમાજ ના આગેવાનો તેમજ  પ્રમુખ શ્રી, વિપુલ ભાઈ અમદાવાદી, ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ મકવાણા, મંત્રીશ્રી,કૃપાલભાઇ શેઠ, સહમંત્રી શ્રી હિરેનભાઇ પડધરીયા, ખજાનચી શ્રી, ભાવિનભાઇ ગોયાણી,તેમજ તમામ કારોબારી સમિતિ,  ની ઉપસ્થિતિ માં સરસ્વતી માતાજી ને દીપ પ્રાગટ્ય કરી આ સરસ્વતી સન્માન સમારોહ ની સરુવાત કરી હતી.

શ્રી દશાશ્રીમાળી મોરબી સુખડીયા સમાજ દ્વારા વિધાર્થી સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૩ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

સુખડીયા સમાજ ના આગેવાનો દ્વારા શ્રી કાંતિભાઈ અમૃતિયા ને ફૂલ ગુછ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી કાંતિભાઈ અમૃતિયા ના વરદ હસ્તે ધોરણ - ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
મોરબી સુખડીયા સમાજ ના ધોરણે ૫ ને થી ૧૨ ના વિધાર્થી ઓ જેમ પ્રથમ, દ્રિતીય, તૃતીય એમ ટકાવારી મૂજબ સમાજ ના દાતાશ્રીઓ અને આગેવાનો દ્વારા વિધાર્થી ઓને શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરેલ હતા.

શ્રી દશાશ્રીમાળી મોરબી સુખડીયા સમાજ દ્વારા વિધાર્થી સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૩ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે સુખડીયા સમાજ ના પૂર્વ સમાજ સેવક વડીલોને પણ શાલ અને ફૂલ ગુછ આપી બહુમાન કરવામાં આવ્યું હતું ‌.

ત્યારબાદ શ્રી કાંતિભાઈ અમૃતિયા એ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવા તેના આવનારા ભવિષ્યની કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું ને જે કોઈ વિધાર્થી ને અભ્યાસ કરવા ભવિષ્ય માટે આથીક મદદ કરવા હર હમેશ   તૈયારી બતાવી હતી.

શ્રી દશાશ્રીમાળી મોરબી સુખડીયા સમાજ દ્વારા વિધાર્થી સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૩ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ સુખડીયા સમાજ સાથે વર્ષો જુનો સંબંધ છે સુખડીયા સમાજ માટે હેમેશા પ્રેમ અને આદર છે. સુખડીયા સમાજ ના કોઈ પણ પરીવાર ને કોઇપણ પ્રકારની મુશ્કેલ હોય તો ગમેત્યારે કાંતિભાઈ અમૃતિયા ની જરૂર પડે તો અડધી રાતે મને યાદ કરજો હુ હાજર થય જાયસ.
તેવુ આસવાસન આપ્યું હતું.
તેમની આ વાતો થી સુખડીયા સમાજ જે તાલીયો ના ગળગળાટ થી વધાવ્યા .

શ્રી દશાશ્રીમાળી મોરબી સુખડીયા સમાજ દ્વારા વિધાર્થી સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૩ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સરસ્વતી સન્માન સમારોહ પૂર્ણ થયા બાદ સુખડીયા સમાજ નુ જ્ઞાતિ જમણ રાખેલ હતુ.

ત્યાર બાદ દરેક વિદ્યાર્થી ઓને ને ફૂલસેપ નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું

Kg નાં દરેક વિદ્યાર્થી ઓને ને સ્કૂલ બેગ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાયૅક્રમ ને સફળ બનાવવા સમાજ ની કારોબારી સમિતી, એકટીવ ગૃપ, યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.