Friday - Apr 17, 2026

મોરબીના રાજપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના રાજપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામ નજીક સદ્ગુરુ કોટન મિલની ઓરડીમાં રહેતા યુવાનો કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના રાજપર ગામે સદ્ગુરુ કોટન મિલની ઓરડીમાં રહેતા લોકેશભાઈ વેસ્તાભાઇ સોલંકી (ઉ.૨૮) એ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.