Wednesday - Nov 05, 2025

વાંકાનેરના માટેલ ગામે ઘર પાસેથી બાઇકની ઉઠાંતરી

વાંકાનેરના માટેલ ગામે ઘર પાસેથી બાઇકની ઉઠાંતરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડિયાર સોસાયટીમાંથી ગત તા.27ના રોજ જયદીપભાઈ દિનેશભાઇ ગાંગરિયા રહે.ઢુંવા નવા બસ સ્ટેન્ડ પાછળ મૂળ રહે. સોમાસર તા.મૂળી, જી.સુરેન્દ્રનગર વાળાની માલિકીનું રૂ.20 હજારનું બાઈક કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.