મોરબી:- મોરબી સીટી પોલીસ એ ડિવિઝનના પેટ્રોલિંગ દરમ્યાન મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી આરોપી દર્શિત સુરેશભાઈ પારેખ ઉંમર વર્ષ 24 રહે પારેખ શેરી મોરબી ને 696 રૂપિયાની કિંમતની દારૂની એક નંગ બોટલ સાથે ઝડપી લઇ પ્રોહીબીશન એક્ટ મુજબ પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.