લોકોનોમી માત્ર એક એપ નથી પરંતુ મોરબી શહેરના દરેક નાના મોટા વેપારીઓને ડિજિટલ બનાવવાનું લક્ષ્ય છે.
તમારા ખાલી રહેલા કે બીન ઉપયોગી ફ્લેટ-મકાન કે મિલ્કતને આકર્ષક અને સારા ભાડા પર આપવા અને સાથે-સાથે રેગ્યુલર એડવાન્સ ભાડુ મળી રહે તેમજ તમારી મિલકત પણ સચવાઇ રહે.
તેવા સારા ગવરમેન્ટ કર્મચારી કે અધિકારીને આપવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
અમે કોઇપણ પ્રોપર્ટી વિઝીટ ચાર્જ લેતા નથી.
તમારી પ્રોપર્ટીનો તમામ ફરિ્નચરનો સર્વે રીપોર્ટ પણ બનાવી આપીએ છીએ.
૧-૨ મહિનાની એડવાન્સ સીક્યોરીટી ડિપોઝીટ પણ અપાવવા માં આવશે.
પોલીસ NOC પણ અમે કરાવી આપીશુ.
મકાન માલિક ઉપર કોઇ એગ્રીમેન્ટ ખર્ચ પણ લગાવવામાં આવશે નહીં.
ભાડુઆતની વિઝીટ કરાવતા પહેલા મકાન માલિકને જાણ કરવામાં આવશે ત્યાર પછી ભાડે લેનારની વિઝીટ કરાવવામાં આવશે.
અમે જે કમિશન ચાર્જ લગાવશું તે એગ્રેમેન્ટ મુજબ નું રહેશે.
Best Rent Service in All Morbi
નિલકંઠ રીયલ એસ્ટેટ-મોરબી
Authorised government
All Morbi Bank Vendor
કેપિટલ માર્કેટ ઓફીસ નંબર ૬૪. ત્રીજા માળે સાધના ભેળ ની સામે રવાપર ચોકડી મોરબી-1 80-80-80-27-97
App Download કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો
https://onelink.to/crk5fk
લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય "વોકલ ફોર લોકલ".