Wednesday - Oct 21, 2026

મોરબી વોર્ડ નં. ૩: નવરાત્રી ગરબી મંડળીઓમાં ૧૦૦૦થી વધુ દીકરીઓને લાણી વિતરણ, કોર્પોરેટર ભુપતભાઈ જારીયા અને જીજ્ઞેશભાઈ કૈલાની સેવાકીય પહેલ

જનસેવા અને સામાજિક સમરસતાની ભાવના સાથે અનોખી પહેલ

મોરબી: મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩માં કોર્પોરેટર ભુપતભાઈ જારીયા અને જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા વોર્ડની તમામ નવરાત્રી ગરબી મંડળીઓમાં ૧૦૦૦થી વધુ દીકરીઓને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત વૃંદાવન પાર્ક, રામકૃષ્ણનગર, વિકાસ પાર્ક, ભાગ્યલક્ષ્મી સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલ સામેનો વિસ્તાર, વર્ધમાન નગર સહિતના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

મોરબી વોર્ડ નં. ૩: નવરાત્રી ગરબી મંડળીઓમાં ૧૦૦૦થી વધુ દીકરીઓને લાણી વિતરણ, કોર્પોરેટર ભુપતભાઈ જારીયા અને જીજ્ઞેશભાઈ કૈલાની સેવાકીય પહેલ
મોરબી વોર્ડ નં. ૩: નવરાત્રી ગરબી મંડળીઓમાં ૧૦૦૦થી વધુ દીકરીઓને લાણી વિતરણ, કોર્પોરેટર ભુપતભાઈ જારીયા અને જીજ્ઞેશભાઈ કૈલાની સેવાકીય પહેલ

સેવા પરમો ધર્મ’ના મંત્રને ચરિતાર્થ કરતી આ પહેલ દ્વારા દીકરીઓના ચહેરા પર ખુશી લાવવાની સાથે સામાજિક એકતા, આત્મીયતા અને સહયોગનો સંદેશ આપવામાં આવ્યો હતો. લોકસંપર્ક અને જનસેવાની ભાવના સાથે યોજાયેલી આ પ્રવૃત્તિ વોર્ડ નં. ૩માં સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની હતી.