મોરબીનું પ્રખ્યાત ગણેશ જ્વેલર્સ મોરબીના સોનેરી લોકો માટે લાવ્યુ છે ભવ્યથી ભવ્ય સોનાના દાગીના નું શાનદાર એક્ઝિબિશન.
ગણેશ જ્વેલર્સ વર્ષોથી ગ્રાહકોનો અવિરત વિશ્વાસ જીતી રહ્યું છે, સોનાના આભૂષણોથી ગણેશ જ્વેલર્સ પોતાનું અડીખમ નામ આજે મોરબીના ગ્રાહકોના દિલમાં જગ્યા બનાવી ચૂક્યું છે, ત્યારે આ જગ્યાને વધુ સ્પેસ આપવા ગણેશ જ્વેલર્સ વાળા સુરેશભાઈ સોની ભવ્ય એક્ઝિબિશન લાવી રહ્યા છે. મૂળ મોરબી તાલુકાના નારણકા ગામના સુરેશભાઈ એ ગામની અને શહેરની રીત ભાત જાણે છે. એટલા માટે તેમની પાસે અઢળક આભૂષણોનો અવનવી ડિઝાઈન સાથેનો ખજાનો હંમેશા ઉપલબ્ધ હોય છે. મોરબીની મેઇન બજારમાં ગણેશ જ્વેલર્સ નામથી સોનાના દાગીનાનો ભવ્ય શોરૂમ તે વર્ષોથી ચલાવી રહ્યા છે.
વર્ષોનો અનુભવ અને આભૂષણોમાં દર વર્ષે અવનવી ડીઝાઇન સાથે ગ્રાહકોનો અભૂતપૂર્વ વિશ્વાસ અને સહકાર કેળવતું ગણેશ જ્વેલર્સ આપના કાયમ માટે મળતા અભૂતપૂર્વ પ્રતિસાદને વધુ મજબૂત બનાવવા માટે ગણેશ જવેલર્સ આ ભવ્ય એક્ઝિબિશન લાવી રહ્યું છે.
પોતાની સફળતામાં ગ્રાહકોને પણ સાથે રાખીને આગળ વધવું એક કુશળ વેપારીની કુશળતા છે. માટે ગણેશ જ્વેલર્સ ગ્રાહકોને વધુને વધુ ફાયદો થાય એટલા માટે પોતાના ગ્રાહકો માટે આવનારા તહેવાર કે પ્રસંગોમાં સોનાના આભૂષણોથી પોતાની સુંદરતામાં વધારો કરી શકે, સોનાના આભૂષણો છે પોતાની જાતને એક સુંદર તહેવારોમાં કે પ્રસંગોમાં કેળવી શકે એટલા માટે આ ભવ્ય એક્ઝિબિશનનું આયોજન ગણેશ જવેલર્સ કરી રહ્યું છે.
એક્ઝિબિશન તારીખ:– 17 18 19 20 જુલાઈ એમ કુલ ચાર દિવસ ગુરુ શુક્ર શનિ રવિ શરૂ થવા જઈ રહ્યું છે.
એક્ઝિબિશન નો સમય:– સવારના ૧૦ થી રાતના 9 સુધી રહેશે.
આ એક્ઝિબિશનમાં મજૂરીમાં પણ ભવ્ય ડિસ્કાઉન્ટ મળશે.
આ એક્ઝીબીશનમાં તમને અત્યંત સુંદર સોનાના આભુષણો જોવા મળશે. જેમાં સોનાથી લઈને ચાંદીના અને ડાયમંડના અત્યંત સુંદર આભૂષણો નવી ડિઝાઇન સાથે જોવા મળશે. જેને જોતા તમે પોતે તમારી જાતને ખરીદી થી રોકી નહીં શકો. અને હા આ એક્ઝિબિશનમાં ગ્રાહકોને મજૂરીમાં પણ ભવ્ય ડિસ્કાઉન્ટ મળશે.
હા એક્ઝિબિશનમાં અત્યંત પ્રીમિયમ અને ક્વોલિટીથી લઈને હોલમાર્ક સુધીના એકદમ આકર્ષક સોનાના આભૂષણો તમને જોવા મળશે તો આ ભવ્ય એક્ઝિબિશનમાં આ પધારો અને અત્યંત મનમોહક આભૂષણોના દાગીનાનો લુપ્ત લો..અને અત્યંત પ્રીમિયમ કોલેટીના આભૂષણોની ખરીદી કરી પોતાની સુંદરતામાં એક સોનેરી પીછું ઉમેરો.
Mo, 98988 84737, 96622 72010
એડ્રેસ:– ગણેશ જ્વેલર્સ
મેઇન બજાર, નગર દરવાજા અંદર, મોરબી