મોરબી:- મોરબીના બેલા ગામ પાસે આવેલ ગોકુલ કોલ પ્રભુ કોલ ક્લેઈ સ્ટોન સીરામીક કામ કરતા પોતાના બનેવીને મળવા આવેલ સાળો ગુમ થયેલ છે.
મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશના સતનાથી મોરબી મુકામે પોતાના બેન બનેવી મળવા માટે તેમનો સાળો અનિકેત રામુ કોલ તારીખ 27/08/25ના રોજ આવ્યો હતો, જે ગત તારીખ 30/08/25 ના રોજ ઘરે કોઈને કાંઈ પણ કહ્યા વગર જતો રહ્યો હતો, બાદમાં તેમના બહેન બનેવી દ્વારા વતનમાં તેમજ તેમના સગા વહાલાઓને આંગે જાણ કરતા હજી સુધી તેમની ભાળ મળી નથી, માટે તેમને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમનો સારો અનિકેત કોલ ઉંમર વર્ષ 18 ગુમ સુધા થયેલ છે જેની નોંધ તારીખ 2/9/25 ના કરાવેલ છે.
જે કોઈને ઉપરના ફોટા વાળી વ્યક્તિ ક્યાંય નજરે પડે તો તે અંગે નીચેના નંબર ઉપર જાણ કરવી. 90549 35074, 88499 63695