JD Fitness – સ્વાસ્થ્યની નવી શરૂઆત
સ્વસ્થ શરીર અને શક્તિશાળી મન માટે કસરતથી સારો ઉપાય બીજો નથી. JD fitness માં નવીનતમ જિમ સાધનો, નેશનલ સર્ટિફાઇડ અનુભવી ટ્રેનર્સ અને આરામદાયક વાતાવરણ તમારી રાહ જોઈ રહ્યું છે.
અહીં તમે વેઇટ લોસ, મસલ ગેઇન, કાર્ડિયો, ક્રોસફિટ અને યોગાની સુવિધાનો લાભ લઈ શકો છો.
દૈનિક કસરતથી વધારશો એનર્જી, આત્મવિશ્વાસ અને જીવનની ખુશી.
આજે જ જોડાઓ અને આપના સ્વાસ્થ્યમાં રોકાણ શરૂ કરો.
અમારી સાથે નિયમિત કસરત કરીને મેળવો મજબૂત શરીર, તંદુરસ્ત મન અને ઉમંગભર્યું જીવન.
હવે તમારા ફિટનેસ સપના સાકાર કરવાની યોગ્ય ઘડી આવી ગઈ છે!
3rd floor, Bapa Sitaram Chowk, Om Shanti Complex, Near Navyug Academy, Ravapar Road, Morbi -363641
7777934340
ફિટનેસ એ નવી લાઇફસ્ટાઇલ છે!"
App Download કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો,
https://onelink.to/crk5fk
લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય વોકલ ફોર લોકલ
ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.