Friday - Oct 09, 2026

મોરબીના કેસરબાગ ખાતે આજે સાંજે જય વસાવડાના વક્તવ્ય આપશે

મોરબીના કેસરબાગ ખાતે આજે સાંજે જય વસાવડાના વક્તવ્ય આપશે

વિશ્વ પુસ્તક દિવસના રોજ યુવાઓમાં વાંચન અને લાઈબ્રેરી પ્રત્યે ફરી રસ જગાડવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે તારીખ 23 એપ્રિલે સાંજે 5 થી 7 વાગ્યા સુધી મોરબીના કેસરબાગ ખાતે જય વસાવડાના વક્તવ્યનો કાર્યક્રમ યોજાશે.