Wednesday - Aug 26, 2026

રોજિંદા જીવન માં ભગવદ્દ ગીતા નું મહત્વ ઇસ્કોન દ્વારા PG Patel College-Morbi માં સેમિનાર યોજાયો

મોરબી : કહેવાય છે કે જીવનમાં આવતા દરેક પ્રશ્નો નું સોલ્યૂશન એટલે ભગવદ્દ ગીતા, અન્ય શાસ્ત્રો માં જે કઈ જ્ઞાન આપેલ છે તે ભગવદ્દ ગીતામાં સમાવેશ છે અને અન્ય શાસ્ત્રો માં જે જ્ઞાન નથી તે પણ જ્ઞાન ભગવદ્દ ગીતા માં પ્રાપ્ત છે

આ જ્ઞાનને આજ ના યુવા સુધી પહોંચાડવા માટે ઇસ્કોન દ્વારા PG Patel College-Morbi માં રોજિંદા જીવન માં ભગવદ્દ ગીતા નું મહત્વ પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર માં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓ ને ઇસ્કોન દ્વારા વિના મુલ્યે (ફ્રી) ભગવદ્દ ગીતા નું વિતરણ કરવામાં આવ્યું હતું

ઇસ્કોન વતી ડો. અતુલ,  PG Patel College ના ટ્રસ્ટી, પ્રિન્સીપલ તથા તમામ સ્ટાફ મિત્રો નો આભાર વ્યક્ત કરે છે કે જેમની પરમિશન દ્વારા વિદ્યાર્થીઓ ના ભવિષ્ય માટે આ કાર્યક્રમ નું અનુમતિ પ્રદાન કરી હતી

આપની સોસાયટી, સ્કૂલ, કોલેજ માં ગીતા સેમિનાર નું વિના મુલ્યે આયોજન કરવા સંપર્ક કરો 
ડો. અતુલ : 7016707756