ચાલુ નોકરી કે અભ્યાસ દરમિયાન JR બ્રધર્સ કોચિંગ ક્લાસમાં કોર્ષ શીખીને પોતાનો ઈમ્પોર્ટ- એક્સપોર્ટનો વ્યવસાય શરૂ કરી શકાશે : હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરનારા નિષ્ણાંતો જ અહીં કોચિંગ આપે છે
કોર્સનું સર્ટિફિકેટ પણ અપાશે,
નિષ્ણાંતોને સાથે રાખી ખાસ પોર્ટ વિઝિટ કરાવી પ્રેક્ટિકલ નોલેજ પણ અપાશે
બેચનો સમય સવારે 8થી 9 અને રાત્રે 8 :30 થી 9:30
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :- મોરબીમાં સીરામીક સહિતના ઉદ્યોગને કારણે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે પોતાની કેરિયર બનાવી હોય તો આજે જ JR બ્રધર્સ કોચિંગ ક્લાસમાં જોડાવવાની ઉમદા તક આવી છે. આ કોચિંગ ક્લાસમાં તા.24થી બે નવી બેન્ચ શરૂ થઈ છે. જેમાં 45 દિવસમાં 100% ગેરેન્ટી સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની સંપૂર્ણપણે તાલીમ આપવામાં આવી રહી છે. આ JR બ્રધર્સ કોચિંગ ક્લાસમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટની સંપૂર્ણપણે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે, જે લોકો આ ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવવા માગતા હોય તે લોકો માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહ્યું છે. ભારતની અર્થતંત્રની મજબૂતીમાં મોરબીના સીરામિક સહિતના ઉદ્યોગોનો મોખરાનો ફાળો છે. મોરબીની ખાસ વાત એ છે કે અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ સહીતની ચીજવસ્તુઓ એક્સપોર્ટ પણ થાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં વસ્તુઓ ઈમ્પોર્ટ પણ થાય છે. જેથી આપણા માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે કેરિયર બનાવની સુવર્ણ તક છે. ત્યારે આ તકનો લાભ મોરબીના દરેક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ પણ લઈ શકે તે માટે JR બ્રધર્સ કોચિંગ કલાસ ઈમ્પોર્ટ- એક્સપોર્ટનું તમામ પ્રકારનું કોચિંગ પૂરું પાડે છે. અહીં અનુભવી શિક્ષકોની ટિમ દ્વારા દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. તમામ ડોક્યુમેન્ટ વર્ક પ્રોજેકટર દ્વારા પ્રેક્ટિકલી એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનું સંપૂર્ણપણે જ્ઞાન આપવામાં આવે છે. તા.24થી આ કોચિંગ કલાસમાં નવી બે બેન્ચ શરૂ થઈ ગઈ છે. અહીંનો બેચનો સમય સવારે 8 થી 9 અને રાત્રે 8:30 થી 9:30નો રાખવામાં આવ્યો છે. જેથી યુવાનો ભણતા ભણતા પણ આ કોચિંગ ક્લાસનો લાભ લઇ શકે છે. અહીં હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરનારા નિષ્ણાંતો દ્વારા જ જ્ઞાન આપવામાં આવે છે. તેના દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.
કોર્ષ કન્ટેન્ટ
● પ્રિ શિપમેન્ટ ડોક્યુમેન્ટ્સ
● પોસ્ટ શિપમેન્ટ ડોક્યુમેન્ટ્સ
● શિપિંગ & લોજીસ્ટીક નોલેજ
● રોડટેપ/ ડ્રોબેક
● કોસ્ટિંગ
● માર્કેટીંગ
● સર્ટિફાઇડ કોર્સ
● પોર્ટ વિઝિટ કરાવાશે
સ્થળ :-JR બ્રધર્સ કોચિંગ ક્લાસ
નવયુગ સિલેક્શનની ઉપર,
મૈસુર ઢોસાવાળાની બાજુમાં,
બાપા સીતારામ ચોક,
રવાપર રોડ, મોરબી
જ્યેન્દ્ર સગર
મો.નં. 9913958353
રસિક સગર
મો.નં. 9727194606