વરરાજા માટે સ્પેશિયલ પેકેજ 6000* માં
બ્લેઝર/જોધપુરી,
Indow westran/ કોટી કુર્તા,
પીઠી કુર્તા,
શેરવાની,
સાફો,
મોજડી... ભાળે થી મળશે.

ઓપનિંગના દિવસે રેડીમેન્ટ ફેબ્રિક અને પરફ્યુમ પર 10 ટકા ડિસ્કાઉન્ટ...
નવરાત્રી,દિવાળી અને લગ્નની ખરીદી માટે અત્યારથી તૈયાર થઈ જાવ, બ્રાન્ડેડ કપડાઓનો અઢકળ ખજાનો

મોરબીવાસીઓ માટે બ્રાન્ડેડ કપડાંની ખરીદી કરવા ખુશખબર છે. જેમાં બ્રાન્ડેડ કપડાઓ માટે ગુજરાતમાં જાણીતા GJ-5 ફેશન શો રૂમ હવે મોરબીમાં આવી રહ્યું છે. જેમાં કોમડી કિંગ અને યુટ્યુબર ફેમ નીતિન જાની એટલે ખજૂરભાઈના આગમન સાથે તા.17 સપ્ટેમ્બરને રવિવારે મોરબીમાં GJ-5 ફેશન શો રૂમ નું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવશે. આ ભવ્ય શોરૂમમાં શૂટ, શેરવાની, કપલવેર, ચણીયાચોલી, ચીલડ્રનવેર ભાડેથી મળશે..

બ્રાન્ડેડ કપડાંની ખરીદી માટે GJ-5 ફેશન મોરબીવાસીઓ માટે મનગમતું બની જાય તેવા કપડાઓ અવેલેબલ છે. અને ગ્રાહકોનો ભરોસો એજ આ GJ-5 ફેશનનું લક્ષ્ય છે. આથી બ્રાન્ડેડ કપડાંની ખરીદી માટે નીચેના સરનામે કોન્ટેક કરવો

સરનામું : બીજો, ત્રીજો,ચોથો માળ, બાલાજી કોમ્પ્લેક્સ, કેનાલ ચોકની સામે, રવાપર રોડ, મોરબી
મો.:84014 14139
