Saturday - Apr 25, 2026

મોરબીમાં અભિયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને સુવર્ણ તક

મોરબીમાં અભિયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને સુવર્ણ તક

મોરબીમાં અભિયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને સુવર્ણ તક આવી હોય તેમ આગામી સમયમાં મોરબીમાં એક્ટિંગ વર્કશોપનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં થિયેટર વર્કશોપમાં ગુજરાતના જાણીતા ફેંકેલટી આસી. પ્રોફેસર મોહન સાધુ, ચિરાગ પારેખ અભિનયની સંપૂર્ણ જ્ઞાન સાથે તાલીમ આપશે. આ એક્ટીંગમાં 10 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકો ભાગ લઈ શકશે. આ એક્ટિંગ વર્કશોપમાં એક્ટિંગ, મુવમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન, પોસ્ટર્સ, વોઇઝ એઝ સ્પીચ, સ્કિલ, કોન્ફિડન્સ બિલ્ડ, પબ્લિક સ્પીચને લઈને યુવાનોને તૈયાર કરવામાં આવશે. 13 ઓગસ્ટના રોજ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ રામોજી ફાર્મ મોરબી ખાતે આયોજિત આ વર્કશોપમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રજિસ્ટ્રાર માટે નીચે આપેલી લિંકમાં કોન્ટેક કરવો.https://forms.gle/8sG1o6ei6WaapE658