આ એકઝીબશન મા બાનડેડ કંપની ના ઓરનામેનટસ ની વીશાળ રેન્જ વ્યાજબી ભાવે દરેક પ્રસંગોને અનુરૂપ જડતર કુંદન રોઝગોલડ ના દાગીના નુ મનમોહક આભૂષણોનું વેચાણ કરતા ગણેશ જવેલર્સ દ્વારા મોરબીવાસીઓ કિંમતી આભૂષણો નિહાળીને વાજબી ભાવે ખરીદી શકે તે માટે આગામી તા. 7, 8 અને 9 એમ લગાતાર ત્રણ દિવસના એક્ઝાબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશ જવેલર્સ વર્ષો જૂની પેઢી અને મોરબીવાસીઓ સારા દાગીના ખરીદવા માટે પ્રિય ગણાય છે. 1980 થી કાર્યરત ગણેશ જવેલર્સ મોરબીવાસીઓ માટે દાગીના ખરદીવા માટે વિશ્વાસપાત્ર સ્થળ છે. આ પેઢીમાં જડતર અને કુંદન. રોઝગોલ્ડ .અને .ઇટાલિયન ગોલ્ડ .અને મોનઝોનાઇટ. રાણીશા .રિયલ ડાયમંડ તેમજ એન્ટિક દાગીનાનું મોટું કલેક્શન છે.
ગણેશ જવેલર્સ, ગણેશ ગોલ્ડ, 22 કેરેટના 916 હોલ માર્ક, 18 કેરેટના દાગીનાનો આ ભવ્ય શો રૂમ છે.આ ભવ્ય એક્ઝિબિશનમાં વૈવિધ્ય સભર સોના ના આભૂષણોનું પ્રદર્શન ગોઠવાશે. મોરબીની મેઈન બજાર નગર દરવાજા અંદર આવેલ ગણેશ જવેલર્સ શો રૂમમાં સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી આ એક્ઝિબિશન યોજાશે.
આ શો રૂમના સંચાલક. નારણકાવાળા સુરેશભાઈ સોની સ્વભાવે એકદમ મિલનસાર અને ગ્રાહકોની તમામ જરૂરિયાત પૂરી કરીને ગ્રાંહકોને સંતોષ એજ એમનો મુદ્રાલેખ છે. જેથી મોરબીવાસી તેમને ત્યાંથી દાગીના ખરીદવાનું પસંદ કરે છે. મોરબીની જનતાની જરૂરિયાતને ધ્યાને લઈને તેઓએ આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાહ કોની જુઓ છો, આ એકબીશનમાં ઘરેણાં નિહાળવાની ઉમદા તકને જતી ન કરશો અને વધુ માહિતી માટે 9898884737, 9662272010 ઉપર કોન્ટેક કરવો.