મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાંથી જુગારનો કેસ શોધી કાઢ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે ત્રાજપર ખારી, રામજી મંદિરવાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.