Thursday - Feb 12, 2026

હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં બોન્ડ પર ફરજ બજાવતી ડો. કાજલબેન ડાકા એ GPSC માં મેદાન માર્યું

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત પુત્ર ડાકા ભીખાલાલ ઝીણાભાઈની પુત્રી ડો. કાજલ ડાકા એ GPSC ક્રેક કરી મેડીકલ ઓફિસરની પસંદગી થવા બદલ ચારોકોરથી અભિનંદન પાઠવી રહ્યા છે અને હડમતિયા ગામનું નામ રોશન કર્યું છે. હાલ ડો. કાજલ ડાકા મોરબીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે