Monday - Feb 17, 2025

વાંકાનેરમાં મહિલાનું ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેરમાં મહિલાનું ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેરમાં મહિલાનું ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કોઠારિયા ગામે રહેતા અનીશાબેન રુક્મુંદિન શેરસિયા (ઉ.વ. ૪૦)  એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.