Wednesday - Nov 05, 2025

મોરબીમાં બીજા સોમવારે શિવાલયોમાં ભીડ, હર હર મહાદેવનો ગુંજયો નાદ

મોરબી : મોરબીમાં હાલ શ્રાવણ માસમાં શિવ ભક્તો જપ, તપ, અનુષ્ઠાન, શિવાલયોમાં દર્શન કરીને શિવ ભક્તિમાં તરબોળ થઈ ગયો છે. ત્યારે આજે શ્રાવણ માસના બીજા સોમવારે મોરબીના શિવાલયોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. જેમાં સામાકાંઠાના અગ્નેશ્વર મહાદેવ, સોતેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, કુબીનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, સત્યેશ્વર મહાદેવ, જંગલેશ્વર મહાદેવ સહિતના મહાદેવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દૂધાભિષેક, જળાભિષેક, બીલીપત્ર ચઢાવીને ધન્યતા અનુભવી હતી. તેમજ પોતાની મનોકામના પૂરી કરવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.