Friday - Oct 09, 2026

લક્ષ્મીનગર ગામના નીવાસી ભવાનભાઈ ગંગારામભાઈ વાધડીયાનુ દુઃખદ અવસાન

લક્ષ્મીનગર ગામના નીવાસી ભવાનભાઈ ગંગારામભાઈ વાધડીયાનુ દુઃખદ અવસાન

મોરબીના લક્ષ્મીનગર ગામના નીવાસી ભવાનભાઈ ગંગારામભાઈ વાધડીયા જે ધાર્મિક ભવાનભાઈ વાધડિયાના પિતા તથા ચમનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાના ભાઈ તથા દિનેશ ગંગારામ ભાઈ વાધડિયાના ભાઇ તથા ભાવેશ ગંગારામભાઈ વાધડિયાના ભાઈનુ તા.૧૪-૦૪-૨૦૨૩ ને શુક્રવાર ના રોજ ૬૦ વર્ષની ઉંમરે અવસાન પામેલ છે.

જેમનું બેસણું તા.૧૭-૦૪-૨૦૨૩ ના રોજ સોમવારે સમય રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી તેમનાં નિવાસ સ્થાને રાખેલ.

મોં – 9913261343, 9913992150