Friday - Apr 17, 2026

સનાતન સીંગતેલને બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલના હસ્તે બેસ્ટ ક્વોલીટી સીંગતેલ ઇન સૌરાષ્ટ્ર એવોર્ડ

સનાતન સીંગતેલને બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલના હસ્તે બેસ્ટ ક્વોલીટી સીંગતેલ ઇન સૌરાષ્ટ્ર એવોર્ડ

મોરબી : મોરબીના જાણીતા એવા સનાતન સીંગતેલ ફેક્ટરીને હાલ તેમની ક્વોલિટી અને શુદ્ધતા સાથે આજે એમની મહેનત રંગ લાવી છે અને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. એમનું સફળ સંચાલન યુવા ટીમ દ્વારા કરવામાં આવે છે અને એમનો લક્ષ્ય ઘર સુધી શુદ્ધ સીંગતેલ પહોંચાડવાનો છે.

સનાતન સીંગતેલને બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલના હસ્તે બેસ્ટ ક્વોલીટી સીંગતેલ ઇન સૌરાષ્ટ્ર એવોર્ડ

આજના આ યુગમાં કે જ્યાં બધી વસ્તુઓમાં ભેળસેળ થાય છે અને બજારમાં ટકી રહેવા માટે ગુણવત્તામાં કોમ્પ્રોમાઈઝ કરી ઓછા ભાવે વેપાર કરે છે. જ્યારે સનાતન સીંગતેલ સ્વાદ અને શુદ્ધતા સાથે કોઇપણ જાતની મગફળીનું મિશ્રણ ના કરી એક જ G20 મગફળી વાપરી લોકોને ગેરેંટીવાળું શુદ્ધ અને સાત્વિક સીંગતેલ પુરૂ પાડે છે. ગુજરાતનો એકમાત્ર એવો પ્લાન્ટ છે કે, જ્યાં તમારી નજર સામે અને તમારી પસંદગીની G20 મગફળીમાંથી પીલાણ કરી કોલ્ડ ફિલ્ટર (સાદા કોટનના કાપડમાંથી ગાળેલ) કરીને ટેન્ક કે સ્ટોરેજ વગર સીધા ડબ્બા ભરવામાં આવે છે. જ્યાં ક્વોલીટી અને ગ્રાહકોને આ સમયમાં શુદ્ધ સીંગતેલ મળી રહે છે તથા વજનમાં પણ કોઈ જાતની બાંધછોડ વગર ગ્રાહકોની સામેજ ડબ્બા ભરાય છે.

સનાતન સીંગતેલને બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલના હસ્તે બેસ્ટ ક્વોલીટી સીંગતેલ ઇન સૌરાષ્ટ્ર એવોર્ડ
સનાતન સીંગતેલને બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલના હસ્તે બેસ્ટ ક્વોલીટી સીંગતેલ ઇન સૌરાષ્ટ્ર એવોર્ડ