Tuesday - Jul 07, 2026

75 વર્ષના કમરની અસહ્ય બીમારીથી પીડાતા વૃદ્ધ ઉપર સફળતાનપૂવર્ક સર્જરી કરી સ્વસ્થ કરતી આયુષ હોસ્પિટલ

75 વર્ષના કમરની અસહ્ય બીમારીથી પીડાતા વૃદ્ધ ઉપર સફળતાનપૂવર્ક સર્જરી કરી સ્વસ્થ કરતી આયુષ હોસ્પિટલ

મોરબી : પોરબંદર ના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠ ના D11 અને D12 મણકા ની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.

ઉમરને લીધે  તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ જવા નો ભય હતો. તેમજ હૃદય 40% j કામ કરતુ હોવાથી જીવ નુ જોખમ પણ હતુ.
 
75 વર્ષના કમરની અસહ્ય બીમારીથી પીડાતા વૃદ્ધ ઉપર સફળતાનપૂવર્ક સર્જરી કરી સ્વસ્થ કરતી આયુષ હોસ્પિટલ

આવી કપરી પરિસ્થિતિમા આયુષ હોસ્પિટલ મોરબી ખાતે neurosurgeon ડૉ પ્રતિક પટેલ સાહેબે તથા anesthetist ડો અદિતિ મેડમ એ સીમેન્ટ સાથે સ્ક્રૂ (cement with screw) નો ઉપયોગ કરી 75 વર્ષીય વડીલ નુ મણકા નુ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડયુ હતું.