વાવાઝોડા ની આગાહી હોવાથી અગમચેતી ના ભાગ રૂપે વેજલપર ગામ માં વાડી વિસ્તાર ના મજૂર ને વેજલપર પર્થમિક શાળા માં ૧૫૦ થી ૨૦૦ લોકો નું વેજલપુર પથામિક શાળા ના શિક્ષકો સરપંચ તેમજ વેજલપુર. ગામ ના સેવાભાવિ લોકો ના સહિયારા પયાસ થી સ્થાંતર કરેલ છે