ટંકારા:- ટંકારા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ટંકારા નગરની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી જેમાં ટંકારાના નગર મંત્રી તરીકે ઋતુરાજસિંહ જાડેજા ટંકારાના નગર સહમંત્રી તરીકે ધૃવરાજસિંહ ઝાલા અને લવભાઈ દેત્રોજાની નિમણુંક કરવામાં આવી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થીઓનું સંગઠન છે.