Saturday - Jul 04, 2026

મોરબી જિલ્લામાંથી એડવોકેટ મિતેષ દવે સહિતનાની રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં નિમણૂક

મોરબી જિલ્લામાંથી એડવોકેટ મિતેષ દવે સહિતનાની રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં નિમણૂક

મોરબી : મોરબી જિલ્લામાંથી એડવોકેટ મિતેષ દવે, એડવોકેટ દર્શન દવે અને એડવોકેટ કપિલદેવ વી. પંડ્યાની રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં નિમણૂક કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાંથી એડવોકેટ મિતેષ દવે સહિતનાની રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં નિમણૂક

મોરબી ખાતે આજે રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.જૈનિલ ગોરની અધ્યક્ષતામાં કચ્છ મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પરશુરામ સેનાના હોદ્દેદારો અને કારોબારીની રચના કરી અને આજ રોજ યાદી બહાર પાડવામાં આવેલ છે. જેમાં 
તા. ૦૧-૦૯-૨૦૨૫ લનરાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ દ્વારા મોરબી જીલ્લા સમિતિના પ્રમુખ-મિતેષ દિલીપકુમાર દવે મોરબી, ઉપ પ્રમુખ - દર્શન દિલીપકુમાર દવે મોરબી,મહામંત્રી- કપિલદેવ વસંતલાલ પંડ્યા મોરબી વાળાની નિમણૂંક કરવામાં આવી હતી,