Tuesday - Apr 21, 2026

ટંકારાના ઓટાળા ગામે દાઝી ગયેલા વૃધ્ધાનું મોત

ટંકારાના ઓટાળા ગામે દાઝી ગયેલા વૃધ્ધાનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા શાંતાબેન શિવાભાઈ છીપરિયા ઉ.80 નામના વૃધ્ધા ગત તા.21ના રોજ પોતાના ઘેર ચુલે ચા બનાવતા હતા ત્યારે સાડીનો છેડો આગને અડી જતા શરીરે દાઝી જવાથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી