Friday - Oct 09, 2026

વાંકાનેરના ચંદ્રપુર ગામે વૃદ્ધનો હાર્ટએટેકે ભોગ લીધો

વાંકાનેરના ચંદ્રપુર ગામે વૃદ્ધનો હાર્ટએટેકે ભોગ લીધો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઇ છગનભાઇ મકવાણા ઉ.73 નામના વૃદ્ધને તેમના ઘેર ગઈકાલે સવારે હાર્ટએટેક આવી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.